મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મળે જયાં આંખ થી આંખ, ત્યાં જ પ્રણય ની શરુઆત થાય છે, હવે શબ્દો ની કયાં છે જરૂર હવે તો મૌન થકી જ વાત થાય છે... --- મુકેશ મણિયાર
No comments:
Post a Comment