મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
અફસોસ કેટલાય મને આગવા મળ્યા ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા ! ભરત વિંઝુડા
No comments:
Post a Comment