મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
બારણું એ કઈ રીતે ખૂલી શકે? જે કદી અકબંધ ભીડ્યું હોય ના. -રસિક દવે
No comments:
Post a Comment