મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સાગરના ઘુઘવાટ માં પણ તારો સાદ સંભળાય, દૂરથી જોઈ તને આ તનબદન પણ અંગડાય... સ્પર્શ ની શું વાત કરું અહીં સ્પંદન પણ શરમાય, લહેરોના સાદ સંગ તારો સાદ પણ પરખાય... - બાવરીકલમ
No comments:
Post a Comment