મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મુક્તક
રસ્તો નફટ કેવો હસે છે પાછો વળી રાતે ખસે છે એ રોજ ભરખે જિંદગીને હેલ્મેટ વિનાને ડસે છે.
કવિ જલરૂપ મોરબી
No comments:
Post a Comment