મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો, તમે જોયું છે આ જગત માત્ર એક જ – મનોજ ખંડેરિયા
No comments:
Post a Comment