મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ભરોસો ન કરજે કદી ફૂલનો તું, ફૂલો તો ચૂંટાઇને ચાલ્યાં જવાનાં, ચમનને વફાદાર કંટક રહેશે, ચમનને કદી પણ નથી છોડવાના. - મુકબિલ કુરેશી
No comments:
Post a Comment