મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ - હરીન્દ્ર દવે
No comments:
Post a Comment