મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હસી લવું છું મારે દોસ્તી મોકાણથી, હવે જખ્મી નહી થાવું તારા બાણથી.
ખોટી વાહ વાહી સહન થતી નથી હવે, એટલે પાછો વળી આવું છું મસાણથી.
-આભાસ
No comments:
Post a Comment