મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કવિ છું ને! વેપારી તો ના જ થઈ શકયો. આખો દિવસ ફર્યો, રઝળ્યો, અરે! કરગર્યો પણ ખરો. ઓલ્યા સેલ્સમેનની ભાષામાં શું કહે છે? 'ડોર ટૂ ડોર' પણ ગયો! સાંજ પડી. કશું જ વેચી ના શકયો, છેવટે વહેંચી આવ્યો બધું ય !
- 'શિલ્પી' બુરેઠા (કચ્છ)
No comments:
Post a Comment