મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા, વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી.
ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે ? ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.
- અમૃત ઘાયલ
No comments:
Post a Comment