મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આવ જો બે ચાર ક્ષણ તો ખુબ લડવું છે તને તું અડી લે સ્હેજ તો મારેય અડવું છે તને
જેમ મારામાં રહી પ્રત્યેક ક્ષણ છે તું નડી એમ મારામાં રહી મારેય નડવું છે તને
- નારાજ
No comments:
Post a Comment