મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
જેમ કુરંગ દોડવાનું ન છોડે ટેવ વશ હોય નાભિ મહી તોય હાંફી જાય ઝાંઝવા સમ એમ હું હાંફી જાઉં સતત દોડ્યા પછી.
- ધનેશ મકવાણા (પ્રેરણા સ્રોત ..ડૉ. ભાવેશ જેતપરિયા સાહેબ)
No comments:
Post a Comment