મનના ઊંડાણ માં વર્ષો ના અંધારા,
ને બહાર ઝળહળતા સ્વપ્નો એવું પણ બને. આપણે ક્યાં પરિચિત હતાં એક બીજા થી.
વીતી જાય વર્ષો ફરી અજાણ્યા એવું પણ બને .
કોને કહ્યું નથી રહી શક્તિ જુજ્વાની .
અમે જન્મ્યાંજ સંઘર્ષો માં એવું પણ બને.
પ્રેમ કર્યો વ્હાણા વીતી ગયા .
આવે તે યાદ દરેક ક્ષને એવું પણ બને …..
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Wednesday, April 22, 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment