મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મારી આ મુલાકાત ને ચાહે તો મુસીબત કહેજે , તારી આ દ્રષ્ટિ ને મારા પ્રત્યે ની નફરત કહેજે ,
પરંતુ એકાંતમાં મારી આ અશ્રુ ભરી વિદાઈ , યાદ આવીને રડાવે તો એને મહોબ્બત કહેજ
No comments:
Post a Comment