મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજે શ્વાસમાં કંઇક ભરાઈ ગયું છે.. ચંદ્ર પુકાર થી બસ છેડાઈ ગયું છે… સામા મળ્યા સાદ ને જોડાઈ ગયું છે..
આવું જોડાણ ક્યાંથી સંધાઈ ગયું છે… મળ્યા વગરેય સાદ થી લજાઈ ગયું છે…
–રેખા શુક્લ
No comments:
Post a Comment