મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તો થનગની ને મોર માફક ઝુમજો, ઝાંઝર પહેરી બાગમાં નાચો હવે.
ભીતર કશું પીડા સમું, અવસર સમું, છે,આજ આખો વેદ છે વાંચો હવે.
સૌથી અલગ રીતે હું ચાહું આપને, શબરીના નામે બોર છે ચાખો હવે.
ખારો દરિયો ને નદી મીઠું મધુ, કેવા અહીં આ ભેદ છે લાખો હવે
No comments:
Post a Comment