મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
વેદના વાદળીઓ ઘેરી કરી, વ્યથા કથાએ થોડી ભારી કરી, જગ આખું ભીંજાતું રહ્યું, એમ ‘આરતી’એ આંખ કોરી કરી.
– આરતી પરીખ
No comments:
Post a Comment