મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મજબુર થઈને હસવું એ કંઈ શોખ નથી ઉપભોગ નથી, જીવવુ તો પડે છે કારણકે મૃત્યુના કોઇ સંજોગ નથી. – કૈલાસ પંડીત.
No comments:
Post a Comment