મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
જિંદગીનુ નામ બીજુ કંઈ નથી, મેં ઉપાડી છે અપેક્ષા લાશની. – અહમદ મકરાણી.
No comments:
Post a Comment