મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સંસ્કૃત તો છે ધર્મની ભાષા, અંગ્રેજી તો વેપારે વપરાય, હિન્દી તો છે રાષ્ટ્રભાષા, પણ ગુજરાતીએ વિવેક દેખાય. - સ્વપ્ન જેસરવાકાર
No comments:
Post a Comment