મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તમારી નફરતને ચાહતમા બદલી નાખીશ હુ. સળગતા હૈયાને મહોબ્બતથી ઠારી નાખીશ હુ. કરવા હોય પારખા પ્રિતના તો કરી જુવો "સનમ". માગશો જો દિલ તો હૈયુ ચીરીને હથેળીમા કાઢી આપીશ હુ.
-ઘનશ્યામ 'શ્યામ'
No comments:
Post a Comment