મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
દર્દની લાગણીના ઘણા રૂપ છે; માત્ર આંસુજ હોવાં જરુરી નથી. સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઈના શકે એવાં ગમ કેટલાં. -“શૂન્ય” પાલનપૂરી.
No comments:
Post a Comment