મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
નયન સાથ રમવા ન એને જવાદો હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.
મરણને કહો પગ ઉપાડે ઝડપથી, નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે. –અમૃત ‘ઘાયલ’
No comments:
Post a Comment