મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સાંજના પાછો ઘેર આવું છું દ્વાર મારું જ ખટખટાવું છું બીજું તો શું બહારથી લાવું ? ઊંચકી હું મને જ લાવું છું. - અમૃત ‘ઘાયલ’
No comments:
Post a Comment