મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તને ચુમીશ તો તારી પાપણો ઝુકી જશે દિલ પ્રેમ ના દરિયા માં ડૂબી જશે તારો સ્પર્શ ખુદ એક વસંત છે પ્રિયે તારા કદમો થી રણ પણ ખીલી જશે..
(Thanks-pravin)
No comments:
Post a Comment