મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મુસાફીર હુ યારો, ન મંઝીલ કા પતા, ન રાસ્તે કા, બસ યુહી ચલતા જા રહા હુ ! કભી મંઝીલ કે ભરોસે, કભી રાસ્તે કે ભરોસે ! પતા નહિ કોન સાથ દેગા મંઝીલ સાથ દેગી , યા રાસ્તા સાથ દેગા ! કોઈ સાથ દે, યા નાદે મેરા ખુદા જરુર સાથ દેગા !
- મહેન્દ્ર ઝણકાટ
No comments:
Post a Comment