મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
નજરુંના હિંચકે બેસીને રોજ અમે સપનાની ચોકલેટ ચાખી,
સમજાવું કેમ ખોબો ભરીને અમે પીધી'તી નદીયું આખી,
ટૂંકમાં કહું તો " મેં ગણી હતી વીજળી, એણે પરોવ્યું'તું મોતી...!
No comments:
Post a Comment