મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તને મે ચાહી મારા જ સ્વપ્ન થકી ફક્ત તને જ - ધનેશ મકવાણા
No comments:
Post a Comment