મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
એક ખીલેલો વડલો , ટપ ટપ આસુંડા પાડે ને પછી હસાવતું એ ટેટું કેવું મીઠું લાગે ! ....... -આકાશ
No comments:
Post a Comment