મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પડછાયા સાથે રેસ લગાવી , છેક સાંજે જીત્યો...
પણ એ મારો ભરમ હતો સવારે એ પાછો મારાથી આગળ નીકળી ગયો....
No comments:
Post a Comment