મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ખોવાયો છે કાન રાધાના પ્રેમમાં ને ઘેલું કર્યું આ ગોકુલ, વગાડે છે મદમીઠી વાંસળી ને રેલાવે છે પ્રેમના સુર. -હાર્દ
No comments:
Post a Comment