મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મન મારુ ઝંખે,પ્રેમને પામવા, હદય મારુ ઝંખે,સ્નેહ ને પામવા, રાધાએ ઝંખ્યા,શ્યામ ને પામવા, હું ઝંખુ છું,તારો સાથ પામવા. -ચુડાસમા લાલજી 'લાલુ
No comments:
Post a Comment