આંખ ઊઘાડી તો જાણ્યુ,
ઝુકાવી પાંપણ.. હસે છે એ..
હ્રદય ડોહળાવ્યુ તો જાણ્યુ
હજીય તુજ કાજ ધબકે છે એ
તુ નથી.. માત્ર તારા કિસ્સાઓ
ક્યાક સળવળે છે... એ
હુ તો હતો જ એમનો
આશા રાખતો મારી છે.. એ
ભલે પોતાની નથી દુનીયા
છતાય પ્યારી છે.. એ
હંકાર્યા વાણ મે તો મધદરીયે
જ્યારે આ તો માત્ર ક્યારી છે..
ભલે ગરજતી હો ભર-આકાશે, 'મેઘ-ધનુષ'
પણ એ કોયલ નાનકડી ન્યારી છે..
ભલે તને યાદ પણ ના હોય,
પણ મને પલાળી જનાર.. 'વાદળી' તુ મારી છે....
-bh'Art
No comments:
Post a Comment