શોધતી આંખો અચાનક
સ્થિર થઇ જ્યાં
સ્મિતથી આંખો છલકાઈ
વહાલ આ કોનું ઉતાર્યું હૈયે
અચાનક મોસમ બદલાઈ
શું જાણીતું હતું કે અજાણ્યું
આ સંબંધની વ્યાખ્યા
બદલાઈ
ઘણું કહેવાય છે રોજ પણ
આજે શબ્દોમાં
ફોરમ પથરાઈ
અહીં સમય અને હું
બંને સ્તબ્ધ હતા
ને આ લાગણિયો
મુજમાં અટવાઈ.
-હાર્દ
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Thursday, February 4, 2016
સમય
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment