મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પ્રેમ તો મારે કરવો છે ખુમારીથી, નથી બનવુ આશિક મારે નાદારીથી, મહોબ્બત નહી મળે તો અફસોસ નથી, પણ જીવવું નથી મારે આમ લાચારીથી. -ઘનશ્યામ 'શ્યામ'
No comments:
Post a Comment