તમારુ આગમન આ દિલમાં થશે જ્યારે,
રૂદયના હર ધબકારે મધુર સંગીત રેલાશે,
વસંતના વાસંતી વાયરા ફૂંકાશે જ્યારે,
કાયાના કામણનું મીઠું યુધ્ધ ખેલાશે.
તમારુ આગમન...................
રોકવાની કોશીશ કરશો અમને જ્યારે, પ્રેમની આ સુગંધ વધુ ને વધુ ફેલાશે.
મિલનની જગાએ પ્રેમમાં મૌત આવશે જ્યારે,
ઇતિહાસ ગવાહ છે અમારી કહાની હર હૈયે ગવાશે.
તમારુ આગમન........
........................ઘનશ્યામ (શ્યામ)
No comments:
Post a Comment