મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ધાર કે વેંચાય છે સામી દુકાને સ્વર્ગ, પણ કોણ ઓળંગે એ સડક ધારણાના નામ પર...
– ચિનુ મોદી “ઇર્શાદ”
No comments:
Post a Comment