મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કોઈ કંઈની આબરૂ બચાવવા અમે, અમારી આબરૂ દાવ પર લગાવી દીધી, પણ આવી આંચ અમારી આબરૂ પરને , સૌએ પોતાની જાત બતાવી દીધી. ડિ.કે.બારડ
No comments:
Post a Comment