ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, October 17, 2015

ઘનશ્યામ 'શ્યામ'

તારા નયન કમળમાં પ્રેમરૂપી કળશ
રાખ​વા માંગુ છું,
વહાવી દે આ બધા દુ:ખના આંસુ,
હું પ્રિતના પિયૂષ વહાવ​વા માંગું છું.

-ઘનશ્યામ​(શ્યામ​)

No comments:

Post a Comment