મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કેમ એ કાળજાં ફાટી પડતાં નહીં હોય ? માસૂમ નાં દરદ એને અડતાં નહીં હોય. ? ફરકાવે રકત રંજીત ધજાઓ ધર્મ ની. . ડાઘ રકત તણા દિલને ડંખતા નહીં હોય. " दाजी "
No comments:
Post a Comment