કઈક બે ઘડી ની એ મુલાકાત હતી ,
એ મારાં જીવનની શરૂઆત હતી.....
આંખ આંખમાં કહેવાય ગયુ ,
એ ક્ષણ મારાં માટે બહુ ખાસ હતી.....
એતો આવ્યા હતા સુરજ ની જેમ,
મારા હદય માં અજબ ની ઉન્માદ હતી.......
શું લખશે ' જ્ન્નત ' એમનાં વિશે ,
એતો તારા ખયાલ બહારની વાત હતી .....
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment