મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
(લગાગાગા લગાગાગા લગાગાગા)
નથી મળતા સવાલોના જવાબો હજુ, મળે છે શ્વાસ પણ આતમ નથી મળતા.
મળે છે મુજને હરદમ સહારા જે, સહારા ને સમજનારા નથી મળતા.
લખેલા છે અઢળક શબ્દો માનસ પર, નયનને વાચનારા મન નથી મળતા. -હાર્દ
No comments:
Post a Comment