મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આરસીમાં સકળ કેદ છે આજ એમાંય ક્યાં ભેદ છે ?
જીવવા એટલો શ્વાસ લે જો હવામાં હજી મેદ છે
છે હવે તો મૃત્યુ જળ સમું જીંદગીમાં હજી છેદ છે.
વાસના જો બધે ખદબદે એટલે દિલને પણ ખેદ છે
તું જરા લાગણી રાખજે પ્રેમતો પાંચમો વેદ છે
-કવિ જલરૂપ
No comments:
Post a Comment