મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તું મળી ને મંઝિલ મળી મને, શોધતો હતો દુર ને હતી કને, કુદરતની પણ કમાલ છે દોસ્તો, જેને સૌથી વધારે નફરત કરો, ક્યારેક એ જ તમારી મહેબુબા બને.
ઘનશ્યામ(શ્યામ)
No comments:
Post a Comment