ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, November 4, 2015

ચાલ relationship status change કરીએ

મોકલેલી  friend request થી messenger પર કરેલી વાતોને વાગોળતાં ચાચાલ હવે  relationship status change કરીએ,
How are you?  થી લઈને  How's you feel now?   સુધીની  આપણી સંબંધ યાત્રા માટે ચાલ હવે   Relationship status change કરીએ,
સાથે પાડેલા Selfie upload કરીએ, એકબીજા ની  timeline પર દુનિયા ને વાતો કરવા વિષય આપી ચાલ relationship status change કરીએ;
Messanger પરનાં conversation થી માંડીને રૂબરૂ મુલાકાતો નાં સંભારણા  રૂપે  relationship status change કરીએ;
સાથે જોયેલા સ્વપ્નો પુરા કરીએ, એકબીજા ના પુરક બનીએ ચાલ હવે relationship status change કરીએ ;
સંબંધના mapless ending અને timeless joy માટે ચાલ હવે relationship status change કરીએ.
-ચિરાગ બારડ .

No comments:

Post a Comment