મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મારી લાગણીનુ હાઇકુ...
સતાવીશ હું,, તને મારા હક થી.. શુ કરીશ કે..!!!
જીવીશ એવુ.. તારી ગણતરીનુ.. હીસાબ બોલ....
હક છે મારો,, તને પ્રેમ કરવો.. જાત થી વધુ....જગત..
No comments:
Post a Comment