મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આ ગડમથલ છે બહું અઘરી હોં.....
શબ્દો માં તો એ કળાતી નથી આંખો માં પણ છુપાતી નથી..!! રાખવી તો રાખવી ક્યાં આ મનની જીજીવિષાઓ? નાનકડા હ્રદયે સમાવી પણ શકાતી નથી..!! . R.R.SOLANKI (તૃષ્ણા)
No comments:
Post a Comment