મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
નથી સમજાતો હવે તારો આ ન્યાયનો રિવાજ ઇશ્વર હવે તારી અદાલતમાંય મને શંકા છે
તારા નિયમો જ કયા સરખા છે બધા? લાવને તારા ચોપડા મને શંકા છે
~ ધનેશ મકવાણા
No comments:
Post a Comment