મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સતત રસ્તે રઝળતા અમે , ન જોએલી મંઝિલ તો તમે..
છલકાઈ જાય છે આંખો જોવો, પાંપણમાં થીજેલા છો તમે. -આભાસ
No comments:
Post a Comment